મિત્રો ઘણીવાર આપનને કમ્પ્યુટર પર ક્રેક વર્જન સોફ્ટવેર ની જરૂર પડે છે આજે એક વેબસાઇટ આપુ છું જે ઘણા બધા સોફ્ટવેર ના અનેક ક્રેક વર્ઝન પ્રોવાઇડ કરે છે અહી ક્લિક કરો
આ વેબસાઇટ પર જઈ સર્ચ બારમાં સોફ્ટવેર નું નામ લખી સર્ચ કરો.
-->
EDUCATIONAL PORTAL
THANKS FOR VISIT
મિત્રો ઘણીવાર આપનને કમ્પ્યુટર પર ક્રેક વર્જન સોફ્ટવેર ની જરૂર પડે છે આજે એક વેબસાઇટ આપુ છું જે ઘણા બધા સોફ્ટવેર ના અનેક ક્રેક વર્ઝન પ્રોવાઇડ કરે છે અહી ક્લિક કરો
આ વેબસાઇટ પર જઈ સર્ચ બારમાં સોફ્ટવેર નું નામ લખી સર્ચ કરો.
મિત્રો એકમ કસોટી ના બદલે પ્રશ્ન બેંક આપશે આ પ્રશ્ન બેંક ના pdf માંથી આપેલ લખાણ કોપી કરી તમે નવું પ્રશ્નપત્ર સરળતાથી બનાવી શકો એ માટે એક એપ્લિકેશન આપને મોકલી રહ્યો છું આ સાથે આ એપ નો ઉપયોગ કેમ કરવો તેની સમજ માટે એક pdf પણ મોકલું છું.
સૌ પ્રથમ આ એક એપ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો
( આ એપથી તમામ પ્રકારના લખાણ ને સ્કેન કરી ટેક્સ્ટ કોપી કરી શકાશે)
હવે
પ્રશ્ન બેંક ના pdf ને વોટસએપ માં ખોલો
ત્યાર બાદ pdf ma આપેલ તમામ સ્ટેપ અનુસરો.
છેલ્લે ટેક્સ્ટ ને વોટસએપ માં કોઈને મોકલવા પેસ્ટ કરી દો અને મોકલો અને આ ટેક્સ્ટ ના આધારે કમ્પ્યુટર પર પેપર બનાવી શકો છો.